પાલતુ - પુસ્તક

  • 3.2k
  • 1.1k

પાલતુ - પુસ્તક આવો આપણે સૌ પ્રથમ બે ઘટનાની સરખામણી કર્યે. ઘટના ૧ : આજે સવારથી જ સૂરજદાદા વાદળો સાથે સંતાકુકડી રમી રહ્યા હતા. દક્ષિણથી હરોળ-બંધ થોડા કાળા તથા થોડા ધોળા વાદળો શહેર તરફ કૂચ કરી રહ્યા છે. ઓફિસે પોહ્ચ્યો ત્યારથી ઉકળાટ થઈ રહ્યો હતો , ત્યાં જ ઇન્દ્ર દેવ એ AC ચાલુ કર્યું હોય તેમ બારીમાંથી ઠંડી હવાની ભરતી આવી અને અનાયાસે બારીની બહાર જોવાઈ ગયું. ૧૫ મિનિટમાં મેઘરાજા વધામણી આપશે એવું અનુમાન લગાવ્યું હતું જ ત્યાં તો ઝરમર ઝરમર પાણી વરસવા લાગ્યું. ડામરના રોડ પર ચમક આવી ગઈ અને નારિયેળીના ઝાડએ નવી લીલી ઓઢણી ઓઢી લીધી, બહારનું