ગાઢ દોસ્તી - 1

  • 3.7k
  • 1.5k

"ઓહ, સાહેબ, તો તમને તો તમારી નિરાલી યાદ આવે છે એમ ને!" નેહાએ દાંત ભીંસતા કહ્યું. "એવું કંઈ જ નહીં, પાગલ!" રીતેશે ભારોભાર કહ્યું. "હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હું તારી લાઇફમાં છું જ કોણ?!" નેહાના શબ્દો સાથે આંસુઓ પણ નીકળી ગયા. "નેહા કઈ છે? અરે એ તો રિતેશ સાથે શોપિંગ કરવા ગઈ છે, હમણા આવતા જ હશે!" રિતેશની મમ્મીએ નેહાની મમ્મીને જવાબ આપ્યો. રિતેશ ના ભાઈનું લગ્ન ટૂંક સમયમાં જ લેવાનું હતું. અને એ માટે જ બન્ને શોપિંગ કરતા હતા. મોલમાં થવાના હંગામા વિશે રિતેશ અણજાણ હતો! "તુએ રિતેશને ધક્કો જ કેમ માર્યો?!"