હું અને મારા અહસાસ - 44

  • 3.1k
  • 1.1k

લાગે છે વરસાદ આજે આવશે,યાદ તારી રીમઝીમી લાવશે.                                 ************************* વાતના ઈશારાને સમજો જરા,આંખના ઈશારાને સમજો જરા. ચૂપકીદી રાખી બેઠા કેમ છે,મૌનના ઈશારાને સમજો જરા. સ્વપનો વાતો કરે છે કાલની,યાદના ઈશારાને સમજો જરા.                                 ************************* હાથમાં આવેલી તક ખોશો નહીં,લાગણી ભીજેલી પળ ખોશો નહીં. શબ્દોનો હું અનોખો જ અવતાર છુંઅર્થ ને ભાવનાનો જ વિસ્તાર છું. મુક્તક વિષય ગીતાવાત કાનાની તું સમજી લે તો સારું,  સાર ગીતાનો તું સમજી લે તો