પસંદગીનો કળશ - ભાગ 4

(13)
  • 3.5k
  • 2
  • 1.3k

પસંદગીનો કળશ ભાગ – ૪ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે, પરંતુ કલાસીસના મિત્રો કયાંક પ્રાઇવેટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે. તેમાં પલક અને તેના ભાઇની પસંદગી થઇ જાય છે. નોકરી કરતાં-કરતાં જ તેના માટે લગ્નની વાતો આવે છે. પછી આગળ............... નોકરી કરતાં બંને ભાઇ-બહેનને દુનિયાદારીનું જ્ઞાન થઇ ગયું હોય છે. તેમને ઓફિસમાં અમુક વ્યક્તિઓ દ્વારા એમ કહેવામાં આવતું કે, આટલું જવાબદારી વાળું કામ છે ને કેટલા નાના ઉંમરના છોકરાઓને અહી નોકરીએ રાખ્યા છે, આ લોકો અહી શું કામ