અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-3

  • 4.1k
  • 1
  • 1.7k

(આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ ટાઈમ મશીન નું પરીક્ષણ કરી રહ્યા છે ને અચાનક મોટો અકસ્માત સર્જાય છે ને તે બેભાન થઈ જાય છે ને જ્યારે તે જાગ્રુત થાય છે ત્યારે તે પોતાને હોસ્પિટલમાં જુએ છે અને તે આ બધું કેવી રીતે બની ગયું તે સમજી શકતો નથી ને વધુ ને વધુ ગૂંગળામણ અનુભવે છે. ) પ્રશ્નો ના વમળોમાં ઘેરાયેલા પ્રો.સ્નેહ રૂમ માં આમતેમ આંટા મારે છે. ‌ત્યા તો નેહા રૂમ માં પ્રવેશી ને આમ સ્નેહ ને વ્યાકુળ જોઈ નેહા બોલી, "સ્નેહ તમે આ શું કરી રહ્યા છો. અત્યારે તમારે આરામ ની જરૂર છે." "તો હું શું કરું? નથી