કુમાઉ યાત્રા - ભાગ- 7

  • 2.9k
  • 1.4k

કુમાઉ ટુર ભાગ - 7હવે આપણે સાતમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.અગાઉ જણાવ્યા મુજબ હળવો નાસ્તો કરી અને અમે કૌસાની ની હોટલ તરફ જવા નીકળ્યા, કારણ કે સુર્યાસ્ત થવાની તૈયારી માં હતો. સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં સૂર્યોદય અને સુર્યાસ્ત થોડો વહેલો થઈ જતો હોય છે જેથી અંધારું વહેલું થઈ જાય છે. અંધારામાં આગળ ની મુસાફરી કરવી ના પડે એટલા માટે અમે સમયસર ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં માર્ગમાં ગરુડ ગામ આવ્યુ ત્યાંથી અમારે રાત્રી ના ભોજન માટે છાશ લેવાની હતી. કારણકે ગુજરાતી