હત્યા કલમ ની - 2

(18)
  • 4.4k
  • 2.3k

ચેપ્ટર -2 અડધી ઊંઘ લઇ ને ઇન્સ .રાજ ઉઠ્યો ત્યારે સવાર ના ૧૧.૩૦ થયા હતા.ગઈ રાત નો ઉજાગરા ને લીધે આંખોમાં સહેજ બળતરા થતી હોય એવું લાગ્યું .પથારી માં પડ્યા પડ્યા તેને વીતેલી ઘટના એક ક્રમ માં ગોઠવી .સવાર માં કીર્તિ કુમાર નું ચાલવા જવું .. ત્યાર પછી ગૂમ થવું ..તેમના ઘરે થી ફોન આવવો .તેનું લેખક શ્રી ના ઘરે જવું . ધમકી ભરી ચીઠ્ઠી મળવી.પાછા આવી ને મોર્નિંગ ન્યૂઝ માં એજ લેખક ના મૃત્યુ ના સમાચાર વાંચવા .એક નવું પાત્ર અવિનાશ ... બધુજ તેને યાદ કર્યું .ચિઠ્ઠી અને લેખક શ્રી નું મોત.. કંઈક તો કન્નેકશન છે .. પાછું કંચન