રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 9

(13)
  • 5.8k
  • 3.3k

આ સાંભળી મહારાણી રુપમતી ને હાશ થઇ... પછી તો મહારાણી રુપમતી એ.. અઘોરી ને જ.... રાજમહેલ માં સ્થાન આપવાનુ વચન પણ આપી દીધું...** હવે આગળ...મહારાણી રુપમતી એ તો બીજા જ દિવસે અઘોરી ને રાજ સભામાં ઉપસ્થિત રહેવા કહ્યું....પછી મહારાણી રુપમતી ખુશ થઈ ને. .. પોતાના રાજમહેલ માં પરત ફરી.... બીજા દિવસે અઘોરી તો.. મહારાણી રુપમતી ના કહેવા મુજબ રાજસભા માં હાજર થઈ ગયા.... મહારાણી રુપમતી એ તેને બધા ની સામે આવકાર આપ્યો અને... અઘોરી ની એક મહાજ્ઞાની સાધુ તરીકે, બધા ને ઓળખ કરાવી...તેમજ મહારાજ વિક્રમ જલ્દી થી પોતાની સિધ્ધિ મેળવી, રાજમહેલ માં પરત ફરી શકે...તે માટે પણ આ મહારાજ યજ્ઞ