રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 8

  • 4.9k
  • 1
  • 2.9k

પોપટ ને બોલતા જોઈ.. દાસી આશ્ર્ચર્ય ચકિત થઈ ગઈ.... મહારાજ વિક્રમ એ કહ્યું કે..મારે તારી મદદની જરૂર છે.. શું તું મારી મદદ કરીશ?? હવે આગળ....*પોપટ ના રુપ માં મહારાજ વિક્રમ એ બોલવાનું શરૂ કર્યું.. તેમણે કહ્યું કે તેઓ પોતે જ મહારાજ વિક્રમ છે..આ સાંભળી દાસી તો ખડખડાટ હસવા જ લાગી. તેને આ વાત પર જરાય વિશ્વાસ ન બેઠો..પણ પછી મહારાજ વિક્રમ એ તેમની સાથે બનેલી બધી જ ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.. કેવી રીતે તેઓ એક પોપટ માં પરિવર્તિત થઇ ગયા..તે બધુ જ જણાવ્યું..આ સાંભળી દાસી ને પોપટ ની વાત પર વિશ્વાસ બેઠો... પોતાના મહારાજ વિક્રમ ને આવી હાલત માં જોઈ