આ જનમની પેલે પાર - ૨૮

(22)
  • 4.2k
  • 2.5k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮શિનામિએ બીજું ઠેકાણું શોધવાની વાત કર્યા પછી દિયાન વિચારમાં પડી ગયો હતો. શિનામિ સાથે તે જન્મોજનમનો સંબંધ નિભાવવા તૈયાર થઇ ગયો હતો એ તેની મજબૂરી હતી કે કર્તવ્ય હતું એ વિશે વધારે ચોક્કસ ન હતો. પણ પ્રેતાત્માના એક ડરને કારણે અત્યારે તો એ શિનામિની કોઇ વાતને ઉથાપિ શકે એમ ન હતો. એ કહે એ કરવામાં જ તેની ભલાઇ હતી.'દિયાન, શું વિચારવા લાગ્યો? તને એમ લાગે છે કે હું તને અમારી જેમ જંગલમાં કે માનવરહિત કોઇ જગ્યાએ લઇ જઇશ અને ત્યાં તારે પણ ભૂતની જેમ રહેવું પડશે?' શિનામિ એને ઢંઢોળતા બોલી.'હં...ના-ના, બીજી જગ્યા વિશે હું કોઇ કલ્પના