કિડનેપર કોણ? - 25

(21)
  • 2.5k
  • 3
  • 1.4k

(અગાઉ આપડે જોયું કે રાજ નો પીછો કરતા માણસો તેના હાથ માં આવ્યા,પણ તેઓ ખૂબ જ સામાન્ય માણસ છે એ જાણી ને તેને આશ્ચર્ય થયું,અને તેમના ફોન કોલ ની તપાસ રાજે ચાલુ કરાવી.આ તરફ શિવ નો ડિટેકટિવ હવે રાજ ને તેમની સાથે લેવાની વાત કરે છે.હવે આગળ...) ડિટેકટિવ ના કહ્યા મુજબ અમુક બાબત રાજ કાયદા ની અંદર માં રહી ને કરી શકે,એટલે શિવે રાજ ને પોતાની ઓફિસે મળવા બોલાવ્યો. રાજ શિવ ને મળવા તેની ઓફિસે પહોંચ્યો,ત્યારે તે બંને સિવાય સોના અને એક ચોથી વ્યક્તિ પણ હતી.રાજે જોયું તેને પોતાનો ચહેરો હજી ઢાંકી રાખ્યો હતો.રાજે સોના ની બાજુમાં બેઠક લીધી. રાજ