કિડનેપર કોણ? - 23

(17)
  • 2.4k
  • 1.5k

(આગળ ના ભાગ મા આપડે જોયું કે સ્મિત શાહ અને તેની જોડકી બહેન ઉપરાંત અભી પણ તે મકાન મા ભાગીદાર છે.જે સાંભળી ને રાજ નો મગજ ચકરાવે ચડી જાય છે.અને તે એક કાફે માં રિલેક્સ થવા જાય છે,ત્યાં તેનું ધ્યાન પડે છે કે તેના પાછલા ટેબલ પર કોઈ એને જોઈ રહ્યું છે અને તેને સોના એ કહેલી વાત યાદ આવે છે.હવે આગળ..) રાજ ને જેવા પેલા બે માણસો દેખાયા કે તેને સોના એ કહેલી વાત યાદ આવી.કે કોઈ એમનો પીછો કરે છે.રાજ તરત જ એલર્ટ થઈ ગયો.હવે તે તેમના પર ધ્યાન રાખી ને બેઠો હતો,થોડીવાર પછી એ કોફી પી ને