એક ઘૂંટડો છાસ

(17)
  • 14.2k
  • 5.4k

(બાલ મિત્રો. હું જ્યારે નાનો હતો. ત્યારે મારા દાદીમા.મને વાર્તાઓ કહેતા.એમાની એક વાર્તા રજૂ કરું છું. કદાચ ગમશે.) એક નાનકડા ગામમાં. વાઘજી. એની પત્નિ મણિ સાથે ખુશ હાલ જીંદગી જીવતો હતો.એની પાસે બહુ મોટું ખેતર તો ન હતું. ફક્ત અઢી વીઘા જમીન હતી. એમાં. પતિ પત્ની બેવ મહેનત કરતા અને ખુશીથી જીવન વ્યતીત કરતા.બન્ને દરેક રીતે ખુશ હતા. પણ એકજ વાતની એમને ખોટ હતી. અને એ હતી શેર માટીની. અને ઈશ્વરે એમની એ ખોટ વીસ વર્ષે પુરી કરી.કલેયા કુંવર જેવો એમના ઘરે દિકરો અવતર્યો. એનુ નામ મણિએ ઘણા હોશથી ગાંગજી રાખ્યુ. વાઘજીની ઈચ્છા હતી કે ગાંગજીને ખુબ ભણાવવો. જેથી એને