આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-108

(108)
  • 5.9k
  • 3
  • 3.5k

આઈ હેટ યુ - કહી નહીં શકું પ્રકરણ ૧૦૮ નંદીની અને જયશ્રી વાત કરી રહ્યાં હતાં.બંન્ને સહેલીની ઘણાં સમયથી વાત નહોતી થઇ.સમય સરી ગયો હતો. બંન્નેની કેમ છો સારું છે ની વાત ચાલી પછી બંન્ને વ્યસ્ત થઇ ગયાં હતાં. નંદીની જયશ્રીનાં સમાચારથી માહિતગાર હતી પણ પોતાની જીંદગીમાં ચાલી રહેલાં વળાંકોમાં વ્યસ્ત હતી. નંદીનીએ પોતાનાં રાજ સાથેનાં ફરી ખુશહાલ સંબંધો સ્થપાઈ ગયાં એની વધાઈ આપી અને અફસોસ પણ વ્યક્ત કરેલો કે તારી સાથે પણ રહેવું હતું રહીં નાં શકી અને બાળકનું મોં જોવાં એને રમાડવા જરૂર આવશે. ત્યાં જયશ્રીએ સમાચાર આપતાં કહ્યું કે “નંદીની વરુણનાં પિતા ઓફીસે આવેલાં ખબર નહીં એમણે