એક પૂનમની રાત - પ્રકરણ-98

(96)
  • 6k
  • 4.1k

એક પૂનમની રાત પ્રકરણ - ૯૮ રુબી ભંવરને એનાં કુટુંબ વિષે સવિસ્તર રીતે જણાવી રહી હતી. એણે કહ્યું “મારાં કુટુંબમાં હું, નેન્સી અને મારાં માતા પિતા સિવાય બધાંજ વ્યભિચારમાં વ્યસ્ત હતાં મને ખુબ ખરાબ લાગી રહ્યું હતું. મને થતું હું આ ઘરજ છોડી દઉં આવા વાતાવરણમાં માણસ જીવીજ કેવી રીતે શકે ?” “ભંવર, એક દિવસ હું ઓફિસથી વહેલી આવી હતી મારી તબિયત ઠીક નહોતી. હું ઘરમાં આવી માં અને પાપા ક્યાંક બહાર ગયાં હશે નેન્સી પણ એમની સાથે ગઈ હતી મને ખબર નહોતી એલોકો ઘરે નથી હું મારી ચાવીથી ઘર ખોલીને અંદર ગઈ તો ઘરતો સુમસામ હતું પણ નેન્સીનાં રૂમમાંથી