વિષ રમત - 15

(23)
  • 4.4k
  • 2.1k

15 માડાઈલેન્ડ ના એ શાંત બીચ પર આવેલા નારિયેળીઓ થી ઘેરાયેલા એ ઓપન કાફે માં વિશાખા અને અનિકેત બેઠા હતા કાફેમાં લાઈટ મ્યુઝિક વાગતું હતું બાકી ત્યાં એકદમ શાંતિ હતી ત્યાં મુકેલા પંદરેક ટેબલ માં ત્રણ જ ભરાયેલા હતા બે જુદા જુદા ટેબલ પર બે કપલ્સ પોટ પોતાની વાતો કરવા માં મશગુલ હતા જાણે તેમને દુનિયાની કૈક પડી નહતી ..એન્ટ્રન્સ ની બરાબર બાજુમાં ટેબલ પાર વિશાખા અને અનિકેત બેઠા હતા" અનિકેત મારે હજી પણ કંઈક કહેવું છે ,, " વિશાખા ના આ શબ્દો અનિકેત ના કાન માં ગુંજતા હતા ..અનિકેત નું હૃદય જોરથી ધબકતું હતું વિશાખા વળી કયો નવી બૉમ્બ