સકારાત્મક વિચારધારા - 31

  • 4.1k
  • 1.4k

સકારાત્મક વિચારધારા 31 ગઈકાલ હું અમેરિકા થી પોતાનો એમ.બી.એ.પૂરું કરીને એક વર્ષ પછી ઘરે પાછો ફર્યો. સાંજે સાત વાગ્યે હું અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યો.ઘરે પહોંચતા- જમતા, રાત્રિના દસ વાગવા આવ્યા અને પથારી એ જવાનો સમય થઈ ગયો.બીજા દિવસે સવારે હું ઊઠી ને આવ્યો ત્યારે જોયું તો મમ્મી_ પપ્પા કોઈમહારાજનું પ્રવચન સાંભળી રહ્યા હતા. પ્રવચનમાં ખૂબ સરસ વાર્તા ચાલી રહી હતી.તેથી,હું પણ મમ્મી -પપ્પા સાથે સાંભળવા બેસી ગયો. વાર્તા માત્ર રસપ્રદ જ નહી પણ સમજવા લાયક પણ હતી.જેમાં શ્યામા અને દીપક નામના બે મિત્રો હોય છે.બંને એક જ કાર્યાલય માં કામ કરે છે અને બંને વચ્ચે સારી એવી મિત્રતા હોય છે.બંનેની