પરીક્ષા

  • 3.3k
  • 1.1k

પરીક્ષા કેવી ગઇ?પેપર ફૂટ્યું ન્હોતું...હાશ!.....!!આ સવાલ દરેક હિતેચ્છુ એ પરીક્ષાર્થીને પૂછ્યો હશે.તમેં કરેલી સાચી ધગશથી મહેનત ક્યારેય એળે જતી નથી.પરીક્ષા એ સતત પ્રક્રિયા છે.ડગલે પગલે પરીક્ષા આપો જ છો અને આપશોજ.બધા સફળ થતા હોત તો પરીક્ષા જ ન હોત.બીજી વાત કહું.. તમામને સરકારી નોકરી જ જોઈએ છે.મોંઘી ફી ભરી પ્રાઇવેટમાં સ્ટડી કર્યાં પછી નોકરી સરકારી શોધે તે મને હજુ નથી સમજાતું.દરેક ઓફિસર કે પૈસાદાર પોતાનાં સંતાનને શિક્ષણ સારું મળે તેવા પ્રયત્ન કરતા જ હોય છે."જે દિવસ કલેકટર, ધારાસભ્ય કે મંત્રી ના છોકરાં સરકારી સ્કૂલ /કોલેજમાં ભણતાં થશે તે સમયથી કહેવું નહીં પડે કે શિક્ષણ સુધારો.આપોઆપ સુધરી જશે.કરોડો રૂપિયાનું આંધણ કરી