કવિતા

  • 4.3k
  • 1.5k

મળવું છે મળવું છે મારે કઈ પણ કારણ વગર, સંબંધ રાખું છું કઈ પણ સગપણ વગર... પ્રેમ કરું છું કાઇ પણ અપેક્ષા વગર, સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર... એક એક પળ નકામી લાગે છે તમારી યાદ વગર, તમે સાથે હોય તો ચાલુ છું કોઈ પણ ડર વગર... માની લીધા છે જીવનસાથી કોઈપણ રસમ વગર, સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર... શબ્દો પણ નથી લખાતા લાગણી વગર, તમેતો જિંદગી છો કેમ રહી શકું હું તામારા વગર! પ્રેંમ કર્યો તારી બધી વાતોને પ્રેમ કર્યો છે.તારીબધી આદતો ને પ્રેમ કર્યો છે.તું હંમેશા સાથે હોઈશ...તારા વિશ્વાસને પ્રેમ કર્યો છે...તું પહેલા