માય ઇનર થોટ્સ.

  • 3.2k
  • 1k

હેલ્લો હું કેશવ..હું બહુ જ વિચારું વ્યક્તિ છું સતત કોઈને કોઈ વિચાર માં રહું જ છું, કોઈક સમય પોઝિટિવ કોઈક સમય નેગેટિવ વિચારો. કોઈ વખત પોતાને જજ કરું કોઈ સમય કોઈક સાથે ના સંબંધો ને. મને લાગે છે કે હું બહુ જ ગૂંચવાયેલ વ્યક્તિ છું.જોવો ને તમને 2022 ના વર્ષ ની જ વાત કરું આ વર્ષ શરૂઆત નોર્મલ જ હતી પણ પછી મને મારી એકલતા ખૂંચવા લાગી.એક દોસ્ત ની ફ્રેન્ડ છે જે તેની સાથે કામ કરે છે, એક દિવસ એ છોકરીના ના ફોટો મે મારા એ દોસ્ત (કેવલ) ના વોટ્સેપ સ્ટેટસ માં જોયા તો મે પૂછ્યું કે કોણ છે આ