મિત્રની એક આશ

  • 2.6k
  • 962

કોલેજમાં એક પ્રખ્યાત ત્રિપુટી હતી. જે દરેક કાર્યમાં માહિર હતી. આ ત્રિપુટીના નામ સુહાની, શિવાંગી અને સંશય હતાં. આ વાત ઈ.સ. ૧૯૭૯ની છે. આ ત્રિપુટી ના આવતાં પ્રાધ્યાપકો પણ કહેતા કે લ્યો આ આવી ગયાં. કોલેજના છેલ્લા દિવસે બધા મિત્રો છૂટા પડવાના હોવાથી એકબીજાને ભેટીને રડતાં હતાં. પરંતુ આ ત્રિપુટી બિલકુલ રડતી ન હતી. બધાને જોઈને આશ્ચર્ય પણ થયો. પણ તેઓ માનતા હતા કે આ છેલ્લી વાર થોડી મળીયે છીએ યાર હજુ તો જિંદગીના અંત સુધી મળતું રહેવાનું છે. ઈ.સ. ૨૦૦૮માં સુહાનીના, ઈ.સ. ૨૦૧૦માં શિવાંગીના અને ઈ.સ. ૨૦૧૫માં સંશયના જીવનસાથી ગુજરી ગયા. એકવાર બન્યું એવું કે ઈ.સ. ૨૦૧૯માં આખી દુનિયામાં