પ્રાયશ્ચિત - 98 - છેલ્લો ભાગ

(290)
  • 10.4k
  • 4
  • 7.2k

(વાચકમિત્રો... આજે આ નવલકથા સમાપ્ત થઈ રહી છે. છેલ્લું આ પ્રકરણ લખતાં મારું પણ હૈયું ભરાઈ આવ્યું છે. આટલા સમયથી હું પણ કેતન સાથે જોડાઈ ગયો હતો. વાર્તાનાં પાત્રો સાથે એક માયા બંધાઈ જતી હોય છે. મારી આ પહેલી જ નવલકથા છે. આ પ્રકરણ વાંચીને નવલકથા વિશેની તમારી કૉમેન્ટ જરૂર લખજો ...)********************પ્રાયશ્ચિત પ્રકરણ 98કેતન ઊભો થયો. થોડો સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની યાદોમાં ડૂબી ગયો. એક સુંદર સપનું તૂટી ગયું !એ કુટિરમાંથી બહાર નીકળીને જંગલની કેડીએ કેડીએ બહાર આવ્યો. ત્યાંથી ચાલતો ચાલતો મુખ્ય બજારમાં આવી ગયો. અહીંથી એણે સ્પેશિયલ ટૅક્સી કરી અને દોઢ