ઇન્તજાર - 31 - છેલ્લો ભાગ

(22)
  • 2.5k
  • 1.3k

આગળના ભાગમાં જોયું કે શેઠજીના ઘરે જઈને રીના ,કુણાલ જૂલી અને મિતેશ બધા જ એન્જલિના અને જ્યોર્જનું સડયંત્ર બહાર લાવવા માટેનું પ્લાનિંગ કરે છે અને તેના માટે કુણાલને ત્યાં સાંજે જમવાનું આમંત્રણ શેઠજી ,મંગળાબા જૂલી, મિતેશને આપવામાં આવે છે અને શેઠજીને કહેવામાં આવે છે કે તમે વસિયતનામુ ત્યાં લાવીને બધા સમક્ષ બતાવજો એન્જલિના અને જ્યોર્જ બંને વચ્ચે વસિયતનામાની ચર્ચા થાય છે એન્જલિના કહે છે કે આજે શેઠજી વસિયતનામું આપવાના છે હવે આપણે આપણા ષડયંત્રમાં સફળ થવાની તૈયારી નજીક છે વધુ આગળ...) રીના બધા માટે રસોઈ કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દે છે અને એટલામાં શેઠજી મંગળાબા ,જુલી અને મિતેશ પધારે