કિડનેપર કોણ? - 20

(19)
  • 2.7k
  • 1
  • 1.6k

(અગાઉ આપડે જોયું કે રાજ અલી અને મંત્ર ને એક ખુફિયા મિટિંગ દરમિયાન મોક્ષા ને શોધવા ગયેલા મકાન વિશે વધુ માહિતી મળે છે.સોના રાજ પાસેથી એ માહિતી મેળવવા માંગે છે કે કિડનેપર ની માંગ શુ છે?પણ રાજ નો ફોન રિસીવ થતો નથી.હવે આગળ...) ડિટેકટિવે ચેલેન્જ આપ્યા બાદ સોના સતત રાજ ને ફોન કરતી હતી,પણ રાજ અલી અને મંત્ર મિટિંગ મા હોઈ બધા ના ફોન બંધ હતા.સોના ને થોડી ચિંતા થઈ અને પેલા બે માણસો પર શંકા વધી ગઈ. સોના એ તરત જ શિવ ને ફોન કર્યો અને આ વિશે વાત કરી.શિવ પણ ચિંતા માં પડી ગયો,અને તેને પોતાના ડિટેકટિવ ને