વસુધા - વસુમાં - પ્રકરણ 32

(54)
  • 5.1k
  • 1
  • 3.1k

વસુધા પ્રકરણ-32 વસુધાને એનાં માવતરનાં ઘર ગયે આજે અઠવાડીયું થઇ ગયું હતું. પીતાંબર વસુધાની ગેરહાજરીમાં લાલીનું વધુ ધ્યાન રાખતો. વસુધાની ટકોર પણ યાદ હતી અને વસુધાની લાલી સાચવવામાં જાણે વસુધાનો ખ્યાલ રાખતો હોય એવી લાગણી થઇ આવતી. વસુધાનાં ઘરેથી આવ્યાં પછી એણે વસુધાને ફોનજ ના કર્યો એને થયું. એનો અવાજ સાંભળી એનો વિરહ જાણે વધુ લાગશે એ મારી પાસે નથી અને અવાજ દૂરથી સાંભળવાનો. વારે વારે વસુધાની યાદમાં આંખો ભીની થઇ જતી. આજે ઉઠીને તરતજ લાલીને ખોળ-ઘાસ નીર્યુ પાણી આપ્યું અને હાથ ફેરવીને બોલ્યો લાલી આપણી વસુધાને ગયે અઠવાડ્યું થઇ ગયું એની યાદમાં આપણે જાણે હોરાઇ રહ્યાં છે મેં ફોન