ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 9

(19)
  • 4.2k
  • 1.9k

Part :- 9આરોહી એ ઘડિયાળમાં જોયું તો ઘણો ટાઈમ થઇ ગયો હતો. શ્લોક ના કેટલા મિસ્કોલ થઈ ગયા હતા પરંતુ આરોહી એ એક પણ રિસિવ કર્યો નહોતો. ઘણા બધા મેસેજ પડ્યા હતા પરંતુ આરોહી એ એક પણ મેસેજનો જવાબ આપ્યો નહોતો. આરોહી જાણતી હતી શ્લોક આવશે જ. એને કદાચ પોતાના કરતા અત્યારે શ્લોક પણ વધારે વિશ્વાસ હોય એવું લાગી રહ્યું હતું. આરોહી ઘણા સમયથી અહી બેઠી હતી હવે એને ભૂખ પણ લાગી હતી અને તરસ પણ લાગી હતી. પાણી વગર આરોહી નું ગળું હવે કોરું પડી રહ્યું હતું. આરોહી ને ગળું કોરું પડવાને કારણે ઉધરસ આવવા લાગી. ત્યાં તેની સામે