કાવ્ય અને ગઝલ સંગ્રહ - 4

  • 5.1k
  • 2.5k

Please read....And.....If you like and enjoy.. please rate it .......Have a great life.......****************************************************1.કૃષ્ણને રાધા....******************કેમ ના યાદ આવે કૃષ્ણને રાધા...એ પ્રેમના શબ્દો, એ મૌનની ભાષા ....નથી કોઈ શરત ને નથી કોઈ વચન...બસ,પરસ્પર સ્વીકાર કરતા બે નયન....સમર્પણ સર્વ બસ કોઈ અપેક્ષા વગર ...લાગણીઓ ઘણી પણ સ્વાર્થ વગર...તકરાર છે ઘણી પણ અણગમો નથી ...ફરિયાદ ઘણી પણ તિરસ્કાર નથી...પ્રેમ નો વરસાદ અને સ્નેહની હેલી...અલગ છે રસ્તો પણ એક જ છે કેડી...છે શરીર જુદા પણ હૃદય અંકબધ...નિર્મળ,પવિત્ર પ્રેમભક્તિનો સંબંધ ...પછી યાદ આવે જ ને કૃષ્ણને રાધા...******************2.હળવાશ ની પળો....******************હળવાશ ની પળો માં એક હળવાશ ભર્યો સંબંધ,જાણે હૃદય ની સમીપે એક નાનડકડો પ્રસંગ... નદી ના નીર તો