રેડિયો

  • 2.8k
  • 1.1k

રેડિયો આજે સંગીતની (ગીત) ઘણી બધી એપ આવી ગઈ છે, પરંતુ સંગીત (ગીત) સાંભળવાની જે મજા રેડિયો પર આવતી એ આ બધી એપમાં નથી. હું ૧૦ ધોરણમાં આવી ત્યારે પપ્પાએ ફોન લીધો હતો. ત્યારે વાંચવા માટે વેકેશન આપ્યું હતું. જરાયે ૩ ૪ કલાક વાંચીને નાનો બ્રેક લેતી ત્યારે હું રેડિયોમાં ગીત સાંભળતી. લોકો ફોન કરીને ગીતની ફરમાઈશ કરતાં અને થોડી વાતો પણ કરતાં. એક પછી એક ફોન આવે છે ફરમાઈશ થાય છે અને ગીત વાગે છે. પણ અચાનક એવો ફોન આવ્યો જેને મારી સમજમાં વધારો કર્યો અને એક શીખ પણ આપી કે સમય સંજોગો માણસને ખરાબ બનાવે છે. એક ભાઈનો