અચાનક મળેલ પ્રેમ 

(39)
  • 5k
  • 1.4k

મારૂં નામ મયુર છે. હું ગાંધીનગર નો રહેવાસી છું. હાલ હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જયારે હું અને મારો મિત્ર વિશાંગ રવિવારના દિવસે અમે બંને બાર બેસવાં છતાં હતાં. ત્યારબાદ થોડીક બાર બાદ અમે બંને અમારા ઘર બાજુના મિત્રોને મળ્યાં બધાં જોડે બેઠા પછી થોડીકવાર માં બધાં જમવાં જતાં રહ્યાં અને હું અને વિશાંગ ત્યાં જ બેઠા બેઠા પબ્જી ગેમ રમી રહ્યાં હતાં. થોડીકવાર બાદ અમારી ગેમ પતી અને મારા ઈન્ટાગ્રામમાં એક છોકરીનો Hi કરીને મેસેજ આવ્યો. જેમાંથી મેસેજ આવ્યો હતો તે આઈ-ડી નું નામ સ્રૂતિ દવે હતું અને તે ફેક