ધૂપ-છાઁવ - 59

(27)
  • 4.4k
  • 1
  • 2.9k

ઈશાને મિ.સ્મિથ અને મીસ જેનીનો ખૂબ ખૂબ આભાર માન્યો કે જેમની મદદથી નમીતા તેને પાછી મળી અને શેમના માણસો પણ પકડાઈ ગયા અને તેનું આ એક અઘરું કામ પાર પડ્યું. ત્યારબાદ ઈશાન પણ બીજી પોલીસવાનમાં નમીતાને લઈને પોતાના ઘરે પહોંચ્યો.રસ્તામાં તેણે નમીતા સાથે વાતચીત કરવાની ખૂબ કોશિશ કરી પરંતુ નમીતા ભારોભાર ડિપ્રેશનમાં આવી ગઈ હતી તેથી તે ઈશાનના એક પણ પ્રશ્નનો કોઈ જ જવાબ ન આપી શકી. ઈશાનને થયું કે કદાચ ઘરે ગયા પછી નમીતા ઘરના વાતાવરણમાં થોડી રિલેક્સ થશે અને પછી નોર્મલ થશે. ઘરે આવ્યા પછી ઈશાને નમીતાને પોતાની મોમે બનાવેલી ખીચડી અને દૂધ જમાડવાની કોશિશ કરી પરંતુ નમીતાએ