કુમાઉ યાત્રા - ભાગ- 5

  • 3k
  • 1.4k

કુમાઉ ટુર ભાગ - 5આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય.થોડાક વ્યસ્ત કાર્યક્રમ અને પર્સનલ કામ હોવાથી થોડું લેટ થયું છે એ બદલ માફી ચાહું છું. હવે આપણે પાંચમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારા , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે તલ્લી માતાજીના મંદિર દર્શન કરીને રાનીખેત તરફ જવા નીકળ્યા. અમારે સાંજ સુધીમાં 80 કિલોમીટર ની સફર કરવાની હતી. પહાડી વિસ્તાર માટે આ અંતર ઓછું નથી કારણકે સાંકડા અને સતત વળાંક વાળા રસ્તા હોવાને કારણકે તમે 20-30 કિમી/કલાક થી વધુ ઝડપથી સ્કૂટી