કાન્હાને પ્રશ્ન ફરી કાહના ને એ જ પ્રશ્ન પુછાય જય છે “એ નથી મળવાનો કે નથી એનો વિચાર છતાં એ સ્વપ્નમાં આવી ખુશી આપીજાય છે. અને પછી હું વિચાર કરતી થઈ જાઉં છું કે, અમારી નિયતી શું છે?એનાથી દૂર રહી એને ચાહવાની કે જે મળશે એની ખુશી ખાતર એના થઈજવાનું?” અને કાહના જવાબ આપે છે “નિયતી એની ઈચ્છા હોય શકે છે પ્રિયે. તમે વિચાર ભલે નથી કરતા, કદાચ એતમારા વિચારો કરતો હશે, ચાહતો હશે તમને. મારી જેમ જ, કદાચ એ પણ તમનેજોવા માટે મળવા માટે તરસતો હશે. અને આ એની દરેક ઈચ્છા તમને સપનામાંઆવીને મળી જાય છે. બંધન શરીરને હોય