શ્રાપિત - 20

  • 3.2k
  • 1
  • 1.8k

બધાં મિત્રો હોસ્પિટલમાં દાખલ અધિરાજની તબિયત તપાસ કરવા આવ્યાં હતાં. ડોક્ટર અધિરાજની સારવાર માટે ઘરે વ્યવસ્થા કરી આપે છે. ઘરેથી આકાશની મમ્મીનો ફોન આવ્યો, " આકાશ હોસ્પિટલ બધું સારૂં તો છે ને ? કોઈ ચિંતાજનક બાબત તો નથી ને ? "આકાશ : " ના મમ્મી અમે બધાં હમણાં ઘરે આવવા માટે નીકળી રહ્યા છીએ ".આકાશ, અવની, દિવ્યા, પિયુષ, સમીર અને આકાશનાં કાકા અધિરાજને એમ્બ્યુલન્સથી ઘરે લાવવામાં આવ્યાં. જેવી ગાડી હવેલી પર આવતાં સવિતા અને સુધા હવેલીના ગેટ તરફ આવીને ગાડીમાંથી ઉતરેલાં આકાશની નજર સાત વખત નજર ઉતારી.આકાશ : " કાકી હવે બસ મને કોઇની નજર નહીં લાગે. હું એકદમ સ્વસ્થ