અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-2

  • 3.7k
  • 1
  • 1.6k

(આપણે આગળ જોયું કે પ્રોફેસર સ્નેહ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને હવે પોતે પરીક્ષણ નો હિસ્સો બનવા માગે છે. પણ તેમની પત્ની ડૉ.નેહા સ્નેહના નિર્ણય થી ચિંતા વ્યક્ત કરે છે ને અંતે પ્રોફેસર ને ભૂતકાળ માં પરીક્ષણ સમયે જે ઘટના બની હતી તે યાદ કરાવે છે.) આજથી ત્રણ વર્ષ પહેલાં પણ તમે તમારી જીદ પર આમ જ અડગ રહ્યા હતા જેનું પરિણામ શું આવ્યું તમને ખબર છે. ને પ્રોફેસર ભૂતકાળ માં સરી પડે છે. ################## ઈ.સ 2045 . 5 નવેમ્બર નો એ દિવસ હતો. સમગ્ર ટીમ સાથે કોરીડોરમાં હું પરિક્ષણ માટે નું અંતિમ રિહર્સલ ચાલી રહ્યું હતુ.આ