પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૪

(19)
  • 3.2k
  • 3
  • 2.1k

શ્રેણિક અને શ્યામાએ એકબીજાને જોયા, જોતાવેંત જાણે એમણે મનમાં એમ થઇ ગયું કે જાણે એકબીજાને વર્ષોથી એકબીજાનો ઇન્તજાર હતો, આંખોથી તો મિલન થઈ ગયું પરંતુ વાણીથી મિલન બાકી હતું, બન્ને એકબીજા જોડે વાત કરવા આતુર હતા, પરંતુ તેઓને વાત કરવા માટેની સીડી કોણ મને? ઘરમાં વડીલને કહીએ ને તેઓ ના પાડી દેશે એ ડર હતો, આ બાજુ નયનને કહે પરંતુ એને તો હવે ખાવામાં અને માયા જોડે ઝગડવામાં જ રસ લાગી રહ્યો હતો, તો હવે એક નજર ઉડીને સરલાકાકી સામે પડી, દૂરના આ માસી ક્યારે કામે આવશે? શ્રેણીકે એમની સામે જોયું, જાણે એની આંખો કાકીને શ્યામા જોડે વાત કરાવવા માટે