પ્રેમ ક્ષિતિજ - ભાગ-૧

(18)
  • 6.9k
  • 4
  • 4.5k

પ્રસ્તાવનાનમસ્કાર મિત્રો! આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન' ને આપનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો એ જાણીને મને ખૂબ આનંદ થાય છે. મને ખુશી થાય છે કે હું આપ સૌની સમક્ષ એક નવુ નજરાણું લઈને આવી રહી છું, મારી નવલકથા 'પ્રેમક્ષિતીજ' એ એના નામ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર હશે, પ્રણયકથાને સાંકળી લેતી સામાજિક નવલકથામાં ઘણા પાત્રો છે, જેઓનું પોતાનું કૈકને કઈક વર્ચવસ્વ છે, પરંતુ બધાનું ધ્યાન દોરી રહેલા નાયક શ્રેણિક અને નાયિકા શ્યામા છે, શ્યામા એક ગામડાની ગોરી અને એનાથી