અનુબંધ - 4

  • 3.5k
  • 1.7k

પ્રકરણ:૨ "" દિલ તો પગલ છે" - આગળ વાંચો તે મારી સામે જોઈ રહ્યા. મેં સંકોચ અનુભવતા કહ્યું, "કશું નહીં,મમ્મી તને ખબર છે ને દર્પણાને મને ચિઢવવાની આદત પડી ગઈ છે.રેહવા દે તું.આના રવાડે ના ચઢીશ.અરે,હા ઘરમાં તું જોવા ન મળી,તો ક્યાં ગઈ હતી તું?" મમ્મીએ કહ્યુ", મંદિરે ગઈ હતી.ત્યાં પાછી દર્પણા વચમાં બોલી," કેમ આન્ટી,શું મારા ભાઈ માટે સુંદર કન્યાની પ્રાર્થના કરવા ગયા હતા ને...!એવું જ સમજ ને બેટા" મમ્મી કહ્યું "મેં કહ્યું",અરે,મમ્મી તમે આ બઘી લપ છોડો.બે દિવસ પછી મારે અમદાવાદ પાછા જવાનું છે.પછી ખબર નહીં હું પાછો ક્યારે આવીશ.મેં મમ્મીનો હાથા મારા હાથમાં પસારતા કહ્યું,મમ્મી મારો વિચાર