કુમાઉ યાત્રા - ભાગ- 3

  • 3.3k
  • 1.6k

કુમાઉ ટુર ભાગ - 3આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ત્રીજો એપિસોડ શરૂ કરીએ. પ્રથમ અને બીજો એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.તારીખ : 29.11.2021છેલ્લા એપિસોડ મુજબ અમારું રાત્રી રોકાણ KMVN ના ટુરિસ્ટ રેસ્ટ હાઉસમાં આવેલ ડોરમેટ્રીમાં હતું. સવારના વહેલા લગભગ 6 વાગ્યા આજુ બાજુ મારી નીંદર ઉડી ગઈ. મારા અનુભવ મુજબ વાતાવરણ અને નીંદરને સીધો સંબંધ છે. જેટલું વાતાવરણ શુધ્ધ અને સુક્કું એટલીજ તમારી સવારની નિંદર વહેલી ઉડી જાય અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આમતો મારે રહેવાનું દરિયા કિનારે જ્યાં વાતાવરણમાં