કિડનેપર કોણ? - 19

(16)
  • 2.7k
  • 1.6k

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી મોક્ષા ને ગોતવા જે જગ્યા એ ગયા ત્યાં તેમને નિરાશા સાંપડે છે.શિવ ને મળવા આવેલો ડિટેકટિવ પર સોના ને ગુસ્સો આવે છે.અને અભી ને મળી ને આવેલો મંત્ર તેના જ વિચાર માં હોઈ છે.પણ જ્યારે તે રાજ સાથે વાત કરે છે ત્યારે તેને નવો આંચકો લાગે છે.હવે આગળ...) મંત્રએ રાજ ને આજ નો કિડનેપર નો આવેલો ફોન વિશે જાણ કરવા ફોન કર્યો,પણ રાજ એ એને એવી વાત કહી કે રાજ ની વાત સાંભળી ને મંત્ર પોતે ચોંકી ઉઠ્યો. ત્યારબાદ રાજે તેને અલી ની ઓફિસે મળવા આવવાનું કહ્યું.પણ જ્યારે મંત્ર એ કાલે પોતે ક્યાં