(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી પેલા ફોન કોલ મારફતે એક જગ્યા એ પહોંચ્યા,પણ ત્યાં કોઈ મળતું નથી.રાજ અલી ને ત્યાં જોયેલી દરેક બાબત વિશે વાત કરે છે,સિવાય કે ત્યાં મળેલી પાયલ.સોના નો ડર હજી જતો નથી.અને મંત્ર અભી ને મળી ને રાજ ને કોલ કરે છે.હવે આગળ...) અલી અને રાજ અલી ની ઓફીસ માં ત્યાં જોયેલી દરેક વસ્તુ વિશે વાત કરતા હતા,ત્યાં જ રાજ ના મોબાઈલ માં કોઈ નો ફોન આવે છે,રાજ જોવે છે કે મંત્ર ના લગભગ પાંચ મિસ્કોલ હતા અને અત્યારે પણ તેનો જ કોલ હોઈ છે.રાજ મંત્ર સાથે વાત કરે છે,અને તેના ચેહરા ના હાવભાવ