જોગ સંજોગ - 22 - છેલ્લો ભાગ

(42)
  • 4.2k
  • 1
  • 1.9k

(22) જાડેજા એ અંશુ ને એના જ ઘર માં પકડયો ત્યાન્જ થોડીક જ સેકન્ડસ માં ધર્મેન્દ્ર પણ આવી ચુક્યો હતો અને ધર્મેન્દ્ર એ અત્યાર સુધી માં જે વાર્તા વધી એ કહી. અને ત્યાં થી જ પ્રધાન ને કોલ પણ કર્યો. " જુઓ જાડેજા સાહેબ, એમ્બરગીસ એક એવી જણસ છે જે માત્ર વ્યક્તિ ને કરોડોપતી જ નથી બનાવતી પણ એના ઘણા ફાયદા ઓ પણ છે. એમ્બરગીસ માત્ર સોનુ જ નહીં ઔષધી પણ છે. કેટલાક રિસર્ચ એવું બતાવે છે કે માણસ ના ઘણા રોગો નો નાશ કરી શકે છે. બસ પૂરતા ડેટા મળે ત્યાં સુધી ની જ વાત છે. " "અને જે