અંધારીયો વળાંક - 1

(18)
  • 6.2k
  • 1
  • 2.8k

છેલ્લા દોઢ વર્ષથી હું અનંતગઢ ગામ થી દૂર આવેલી, આલોક એન્ડ રતિબેન પાટીલ કોલેજ ઓફ બાયોલોજિકલ સાયન્સ માં બાયો મેડિકલ સાયન્સ વિષય સાથે એમ. એસ. સી કરી રહ્યો હતો, હું છેલ્લા સેમેસ્ટર માં બાયો સેન્સર્સ વિષય પર ડેઝર્ટેશન કરી રહ્યો હતો, આજે મારે એ રસ્તા પર જવાનું જ્યાં આજ પહેલા ક્યારેય નહોતો ગયો. મારી સાયકલ નું ટાયર માં પંક્ચર થઈ ગયું હતું, જે મિકેનિક પાસે હું સાયકલ ના કામકાજ માટે જતો તે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો. મારી કોલેજ થી આગળ એક વળાંક હતો ત્યાંથી આગળ જતાં દસ મિનિટ ના અંતર સુધી એક અંધારીયો રસ્તો હતો જેમાં દૂર દૂર ના