ધૂળેટી - એક પ્રેમ કથા - 2

  • 3.9k
  • 2k

પછી તેને તેના રૂમમાં બેસાડી દીધી, અને હુ બહાર થોડૂ અવેરવા ગયો ત્યા તો નેહા ના ફોન ની રિંગ વાગી જોયુ તો આંકાક્ષા નો ફોન હતો,મે ઉચક્યો કઈ બોલુ ત્યા તો સામેથી તે પુછવા લાગી કે ક્યા છે હજૂ આવી નથી ક્યારની હુ આઈ ગઈ છું, ત્યા તો હુ બોલ્યો હેલો હુ દીવ્યાંગ બોલુ છૂ, નેહા અત્યારે પડી ગઈ છે તેથી તે આજે ક્લાસ મા નહી આવે તે બોલી કે તેને કહેજો કે હુ આવતા આવતા મળતી જઈશ હુ બોલ્યો સારૂ તેને કહી દઈશ,અને ફોન કટ કરી નેહા ને માહીતી આપી દીધી આંકાક્ષા ના ફોન હતો અને હુ નહાવા જતો