સમીરના હાથમાં રહેલો ફોન રણક્યો નંબર જોતાં સમીરના ચહેરાનાં હાવભાવ બદલાયાં અને હાથમાં ફોન લયને એકબાજુ ખુણામાં બહાર આવીને " હેલ્લો...હા..હા... વિશ્વાસ રાખો તમારાં કહ્યાં મુજબ કામ થય જાશે.હોસ્પિટલમાં બેભાન બનીને નીચે ઢળી પડેલાં પિયુષની ડોક્ટર તપાસ કરીને દવા લખી આપે છે. વધારે કોઈ ચિંતાજનક બાબત નથી. બેડ પર સુતેલા પિયુષની બાજુમાં આવતાં આકાશ અને સમીરને થોડીક ગભરામણ થવા લાગી મનમાં એક હતો. કદાચ પિયુષ ફરી આકાશ પર હુમલો કરશે તો શું થશે !પિયુષ : ચહેરા પર નબડાય જણાતી હતી અને ભાગદોડના કારણે શરીરમાં શાક અને નબળાઈ આવી ગયાં. " અરે..હું.. હુમલો નહીં કરું તમે બાજુમાં આવી શકો છો ".પિયુષનો