ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 8

(17)
  • 4.3k
  • 2k

Part :- 8 દિવાળી વેકેશન પૂરું થયું હતું અને હજુ સ્કૂલ ખુલી જ હતી. હું ત્યારે ચોથા ધોરણમાં હતો. સર હજુ ક્લાસમાં નહોતા આવ્યા એટલે અમે બધા ક્લાસમાં ધમાચકડી બોલાવતા હતા.ત્યા એક છોકરો બારણામાં આવી નીચું માથું કરી ઊભો હતો. સર આવ્યા અને તે છોકરાને પણ અંદર લઈ આવ્યા. સર આવ્યા એટલે બધા પોતાની જગ્યા એ બેસી ગયા હતા. હું પાછળની બેેન્ચ પર બેસતો અને મારી બાજુમાં જગ્યા ખાલી રહેતી એટલે સર એ તેને મારી બાજુ માં બેસાડી દીધો. મે તેને તેનું નામ પૂછ્યું પરંતુ એ કાઈ પણ બોલ્યા વગર નીચું જોઈ બેસી રહ્યો હતો અને રડી રહ્યો હતો. થોડા