આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-105

(105)
  • 6.2k
  • 3
  • 3.4k

આઈ હેટ યુ પ્રકરણ- ૧૦૫ રાજ અને એના મમ્મી પાપા એ રૂમમાં બધી ચર્ચાઓ કરી લીધી સ્ત્રીની સાચી ઓળખ કરી લીધી. ગુમાની પુરુષે સ્ત્રી ઉપર અવિશ્વાસ દાખવી એને નીચી દેખાડવા પ્રયત્ન કર્યા એનાં પ્રેમની પવિત્રતા ઉપર પ્રશ્નો કર્યા. અસ્વીકાર કરવા સુધી ગયાં. પણ એમાં એક સ્ત્રી જે સ્ત્રીનો સંઘર્ષ, સહેલાં અપમાન, વિવશતામાં સ્વીકારેલી પરિસ્થિતિઓ નો અનુભવ અને એનાં સારાંશ સમાયેલો હતો. સ્ત્રી મૌન થઈને એનાં હ્ર્દયમાં બધી પીડા અને અપમાન દાબીને કેવી રીતે પરિસ્થિતિઓનો સામનો કરે છે એનો ચિતાર જાણનાર નયનાબેન હતાં. પુરુષનાં પ્રભુત્યવાળા સમાજમાં એ લોકોની લોભી - લાલચી - વાસનામાં સળવળતી આંખો એક નજરમાં સ્ત્રીને આંખોથી ઉપરથી નીચે