આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-104

(115)
  • 6.3k
  • 2
  • 3.6k

આઈ હેટ યુ પ્રકરણ : ૧૦૪ નયનાબહેને પ્રમોદભાઈને સીધો અને સ્પ્ષ્ટ જવાબ આપી દીધો. સ્ત્રીચરિત્ર અને ચારિત્ર શું છે એ તમને નહીં સમજાય. નયનાબહેને આગળ કહ્યું જેની સાથે એને પ્રેમ હતો લગ્ન કરવાં હતાં એ પરદેશ ચાલ્યો ગયો. ઘરની સ્થિતિ કેવી હતી ? પૈસાની જરૂર હતી એણે જોબ લઇ લીધી તમારાં સમને કારણે ના રાજનો સમ્પર્ક કર્યો ના આપણો એ એકલી પડીને પણ ના હારી. તમે લાગણી અને પ્રેમ શું સમજો ? એનાં બાપનું દીલ રાખવા લગ્નનું નાટક સ્વીકાર્યું એનાં મહેનતનાં પૈસા પેલાં વરુણને આપતી રહી એની સાથે સંબંધ નાં રાખ્યો. પુરુષ...વાહ પુરુષની તમે મથરાવટી જાણો છો ને ? તમારાંથી