આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-103

(101)
  • 6.7k
  • 1
  • 3.7k

આઈ હેટ યુ પ્રકરણ : ૧૦૩ રાજે અને વિરાટે બંન્નેએ બે દિવસની જોબમાં રજા મૂકી દીધી હતી. રાજ તાન્યાના ઘરેજ હતો. એનાં મમ્મી પાપા સાથે નંદીની વિષે વાત કરવી હતી. થોડી ચર્ચા કરી. એની મમ્મીએ દુઃખ જતાવ્યું કે તારાં US આવ્યાં પછી સાચેજ નંદીની એકલી પડી ગઈ. રાજે કહ્યું પાપાએ એને મારાં સમ ખવરાવ્યા કે એ કદી મારો સંપર્ક નહીં કરે કદી વાત નહીં કરે... મને ભણવામાં એનાંથી કોઈ અડચણ નાં આવે. નંદીની વિરાટની કઝીન છે અને સુરત એનાં ઘરે એનાં પાપા મમ્મી સાથે રહે છે. રાજે કહ્યું તમે કંઈ પણ નિર્ણય પર આવો એ પહેલાં નંદીનીની મારાં US આવ્યાં