એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૫

  • 3.6k
  • 1.8k

"દેવ મને........." "હા...તને શું નિત્યા?" "મને એન્ઝાઈટી થઈ રહી છે"નિત્યાએ રડતાં રડતાં કહ્યું. "શેનાથી?" "મને..........ડરરરર લાગે છે"નિત્યા હીબકાં લેતા લેતા અટકાઈને એની વાર કહી રહી હતી. "તું શાંત થઈ જા પહેલા" નિત્યા થોડી શાંત થઈ રહી હતી.દેવ નિત્યાનો હાથ એના હાથમાં લઈને એને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો.નિત્યા નાના બાળકની જેમ દેવ હાથ પકડી રસ્તે જતા સાધનોને જોઈ રહી હતી.નિત્યા જ્યારે રસ્તા વચ્ચેના ટ્રાફિકને જોતી એટલી વાર એને જૂની યાદ તાજી થઈ જતી હતી અને એના કારણે એ ડરી જતી.નિત્યા હવે શાંત થઈ ગઈ હતી.નિત્યાને ગભરાયેલી જોઈ દેવે એને આગળ કઈ જ ના પૂછ્યું. "હવે તું ઓકે છે?"દેવે નિત્યાને