કિડનેપર કોણ? - 16

(19)
  • 2.9k
  • 3
  • 1.6k

(મંત્રએ રોકેલો ડિટેકટિવ ફક્ત તેના હરીફો ની વ્યાપારિક માહિતી સિવાય કશું ખાસ શોધી શકતો નથી.સોના ને શિવ મારફત એ ખબર પડે છે કે કોઈ છે જે તેમના મિત્રો નો પીછો કરે છે.પણ આ વાત તે હમણાં રાજ કે અલી ને કહેવાની ના કહે છે.આ તરફ રાજ અને અલી ફોન કોલ ની ડિટેલ થી શોધેલા એડ્રેસ પર પહોંચે છે.હવે આગળ..) રાજ જ્યારે પેલા જુના ઘર માં ગયો,ત્યારે એક અર્ધખુલ્લી ઓરડી તેને દેખાઈ,રાજ તે તરફ ખૂબ સિફતપૂર્વક આગળ વધતો હતો,જેવો તે ઓરડી ની નજીક પહોંચ્યો,તેને જોયું કે અંદર કોઈ સુતેલુ છે.રાજ ધીમેથી તેની નજીક ગયો,તેની આસપાસ થોડી દારૂ ની ખાલી બોટલ પડી